|

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર-કોમેડી ફિલ્મ “સ્ત્રી-૨”ની રીલીઝ ડેટ થઇ જાહેર

અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હવે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સ્ત્રી 2’ હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અગાઉ થિયેટરોમાં ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી.

By samay mirror | June 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1