અમદાવાદ બાદ વધુ એક શહેરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની મેગા ડિમોલિશન ઝુંબેશ હેઠળ આજે જૂનાગઢમાં 100 થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે
અમદાવાદમાં ચંડોળા તળાવમાં આજે બીજી તબક્કાનું ડિમોલિશન શરૂ થયું છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે આજથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થયું છે
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે બીજા તબક્કાની શરૂઆત થઈ ચુકી છે. મંગળવારે ફેઝ-2નો પહેલો દિવસ હતો, જેમાં અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025