ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી છે. તેણે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને જરૂરી પુરાવા આપ્યા નથી.
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 'દાના' ની લેન્ડફોલ શુક્રવારે સવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. જેમણે આ વર્ષની શરૂઆતમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું. રવિવારે શાસક લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને પોતાના નેતા તરીકે ચૂંટ્યા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025