|

શિખર ધવને આતંરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, વિડીયો જાહેર કરીને કરી સંન્યાસની જાહેરાત

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો

By samay mirror | August 24, 2024 | 0 Comments

રોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, પત્ની રિતિકા સજદેહએ પુત્રને આપ્યો જન્મ

ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે.

By samay mirror | November 16, 2024 | 0 Comments

“હું વધારે મેહનત કરીશ, અને કમબેક કરીશ...” રોહિત શર્માએ નિવૃત્તિ પર તોડ્યું મૌન

ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા વિના સિડની ટેસ્ટમાં એન્ટ્રી કરી છે. તે અત્યાર સુધી આ પ્રવાસમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો, જેના કારણે તે આ મેચમાંથી બહાર બેઠો છે.

By samay mirror | January 04, 2025 | 0 Comments

નિવૃત્તિ અંગે પ્રશ્ન પૂછતા જ રોહિત શર્મા ભડક્યો, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો આવો જવાબ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 મેચની T20 શ્રેણી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ શ્રેણીમાં બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે.

By samay mirror | February 06, 2025 | 0 Comments

‘આ ફોર્મેટમાંથી…’ રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કરી મોટી જાહેરાત

રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખિતાબ જીતીને દેશ પર ખુશીનો વરસાદ વરસાવ્યો છે. રોહિતની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પણ જીત્યો.

By samay mirror | March 10, 2025 | 0 Comments

રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિએશને લીધો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને હવે વધુ એક ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ જાહેરાત કરી છે કે વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખવામાં આવશે.

By samay mirror | April 16, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1