ઓસ્ટ્રેલિયાથી એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. હોટલમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી થઈ ગઈ હતી. તે ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ટુર્નામેન્ટમાં રમવાનો હતો. પછી અચાનક એવું શું થયું કે તેણે નિવૃત્તિની જાહેરાત કરી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025