રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ફિલ્મ અનુપમા ચર્ચામાં છે. આ શો શરૂઆતથી જ બધાને પસંદ આવ્યો છે અને તે TRP ચાર્ટમાં ટોચ પર છે. હાલમાં જ શોમાં 15 વર્ષનો લીપ આવ્યો છે.
શોની શરૂઆતથી જ ટીવી પર લોકોમાં અનુપમાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેની અદ્ભુત સ્ટોરીએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને શોની વાર્તા તેમજ તેના પાત્રો પણ પસંદ આવ્યા છે,
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025