રાજ્યમાં અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે આજે પણ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. તારાપુર- બોરસદ હાઇવે પર ટેન્કર અને બસ વચ્ચે આકસ્માત સર્જાયો હતો. જેમાં ૧નુ ઘટના સ્થળે મોત થયું હતું
આણંદના તારાપુર – ધર્મજ હાઇવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ થી સુરત તરફ જતી આ બસ ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અથડાઈ હતી
આણંદનાં તારાપુર- વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલીંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. યુવકે ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે તેવું કહીને ઘરે લઇ ગયો હતો અને ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025