જમ્મુ-કાશ્મીરનાં અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન શરુ

જમ્મુ-કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં સોમવારે સવારે સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓના આ હુમલામાં કોઈને નુકસાન થયું નથી. આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી.

By samay mirror | October 28, 2024 | 0 Comments

જમ્મુ- કાશ્મીરના અખનુરમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર, સેનાને એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

પાકિસ્તાન સરહદે એલઓસીના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે

By samay mirror | October 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1