સંસદમાં ચોમાસું સત્રની શરૂઆતમાં ગુંજ્યો પેપરલીકનો મુદ્દો, રાહુલ-અખીલેશે કર્યા સરકાર પર આકરા પ્રહાર

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. પેપર લીકનો મુદ્દો ગૃહમાં મહત્વનો બન્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે.

By samay mirror | July 22, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1