દુબઈમાં આયોજિત ગ્લોબલ વુમન ફોરમ 2024માં વિશ્વભરની ઘણી પ્રખ્યાત મહિલા હસ્તીઓની સાથે ઐશ્વર્યા રાય બચ્ચને પણ ભાગ લીધો હતો. દુબઈમાં 2 દિવસ સુધી ચાલેલી આ ઈવેન્ટમાંથી ઐશ્વર્યાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
કાન્સમા આ વર્ષે પણ ઐશ્વર્યાએ પોતાના લુકથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન્સમાં અભિનેત્રીનો પહેલો લુક શાહી હતો. કાન્સના રેડ કાર્પેટ પર તેણીએ સફેદ સાડી પહેરીને વાળમાં સિંદૂર લગાવીને બધાના દિલ જીતી લીધા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025