વડોદરા: ઈન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

વડોદરાના ઓપી રોડ પર આવેલી એક ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં AC બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ હતી. ઓફિસમાં AC બ્લાસ્ટને કારણે 6 લોકો ઈજાગ્રસ્ત થયા તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા.

By samay mirror | July 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1