હવે અન્ય એક જૂના અભિનેતાએ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું છે. તેમજ તેમની જગ્યાએ એક નવા કલાકારે શોમાં એન્ટ્રી કરી છે. હવે આ શોને અલવિદા કહી ચૂકેલા અભિનેતા 16 વર્ષથી આ શો સાથે જોડાયેલા હતા.
SAB ટીવી પર છેલ્લા 15 વર્ષથી સતત ચાલી રહેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો અવારનવાર સમાચારોમાં રહે છે. દર્શકો આ શોને પસંદ કરે છે. આટલો લાંબો સમય ચાલવા છતાં તેની ટીઆરપી ઘટી નથી. આ શો હંમેશા TRP ચાર્ટમાં રહે છે. પરંતુ લોકો આ શોના જેટલા વખાણ કરે છે, એટલા જ પ્રમાણમાં આ શો અને તેની સાથે જોડાયેલા કલાકારો અને નિર્માતાઓને લઈને વિવાદ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'શો ઘણી વાર વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. શોમાં કામ કરી ચુકેલા એક્ટરો દ્વારા શોના પ્રોડ્યુસર પર ઘણા આરોપો લગાવામાં આવ્યા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ટીવીની દુનિયામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. વાસ્તવમાં, ચાહકો આ શોના દરેક પાત્રને પસંદ કરે છે. પરંતુ દયા બેન અને જેઠાલાલની જોડીનો ચાહક વર્ગ અલગ છે.
લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહની તબિયત ફરી બગડી છે. તેણે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિના અવસર પર ચાહકો માટે એક વીડિયો શેર કર્યો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025