ઇઝરાયેલે દમાસ્કસની પશ્ચિમી બહાર અને રાજધાનીના ઉપનગર પર ઓછામાં ઓછા બે હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા.
ભારત સરકારે શુક્રવારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે
સીરિયામાં વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનનો અંત આવી ગયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે કે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી ગયા છે
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાએ સીરિયામાં ISISના ઠેકાણાઓ પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા છે
સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી રહી છે. લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે.
રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ દેશ સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. આ ગૃહયુદ્ધમાં બે પાત્રો છે. એક તરફ અસદ સમર્થકો છે અને બીજી તરફ સીરિયામાં સત્તામાં રહેલા HTS ના લડવૈયાઓ છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025