આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે. બન્ને દેશોના વડાપ્રધાનોનો રોડ શો યોજાયો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025