કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે મોટી જીત નોંધાવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને બુધવારે પ્રથમ મુખ્યમંત્રી મળશે.