જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે બે અન્ય ઈજાગ્રસ્ત થયા હતા