બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. તેમણે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે.