વિધાનસભા ચૂંટણીની ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.