હવામાન વિભાગની  આગાહી અનુસાર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી સંકટ વધુ ઘેરુ બનશે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે