આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી પરંતુ ખુલ્યા પછી તરત જ તે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 329.28 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 79,212ના સ્તરે અને નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 24,083.80ના સ્તરે આવી ગયો હતો.