2018ના બળાત્કાર કેસમાં પ્રોફેટ બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોહાલી કોર્ટે સજાની જાહેરાત કરી છે. બજિંદર પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.