અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોનો બીજો મોટો મોજો જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે શનિવારે, હજારો વિરોધીઓએ ફરી એકવાર સમગ્ર અમેરિકામાં રેલી કાઢી હતી, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.