પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં શબ્દલપુરા વચ્ચે ખારિયાપુલ નજીક રાત્રીનાં સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા