ભારતીય નૌકાદળ દ્વારા યુએસ પાસેથી લીઝ પર લેવામાં આવેલ MQ-9B સી ગાર્ડિયન ડ્રોન બુધવારે ટેક્નિકલ ખામીને કારણે બંગાળની ખાડીમાં ક્રેશ થયું હતું