ઝારખંડમાં મોટી કરુણાંતિકા સર્જાય છે. ઝારખંડમાં ન્હાવા પડતાં છ બાળકોના ડૂબી જતાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  બાળકોના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.