ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦ તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં ૩.૨૬ ઇંચ વરસાદ નોંધાયો હતો