આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ ૧૬૩૨ પોઈન્ટના વધારા સાથે ૭૬,૭૮૩ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦૦ પોઈન્ટ ઉછળીને ૨૩,૩૩૦.૪૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.