મુંબઈમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એક ટ્રકમાંથી 8,476 કિલો ચાંદી જપ્ત કરી, જેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.