દક્ષિણ કોરિયામાં શુષ્ક હવામાન અને ભારે પવન વચ્ચે લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 19 અન્ય ઘાયલ થયા. સરકારી અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી