વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બે દિવસીય રશિયાના પ્રવાસે ગયા હતા, ત્યારબાદ પીએમ મોદી હવે યુક્રેન જશે. દિલ્હીમાં યુક્રેનિયન દૂતાવાસની મળતી માહિતી અનુસાર, પીએમ મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવ જશે, જ્યાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે