લંડનની એક હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર સાથે હુમલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણ્યો વ્યક્તિ હોટલના રૂમમાં ઘૂસી ગયો હતો અને સૂતેલી મહિલા ક્રૂ મેમ્બર પર હુમલો કર્યો હતો