સુરતમાં એક વ્યક્તિ જયારે જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ તે આ ટ્રેડમિલ પર ઢલી પડે છે. ટ્રેડમિલ પર ચાલતા અચાનક જ હર્ત અટેક આવતા જ આ વ્યક્તિ ટ્રેડમિલ પર ઢાળી પડે છે