કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. દેશના લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.