ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં દરરોજ લાખો ભક્તો પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. આ દરમિયાન, દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહેલી એક બસ અકસ્માતનો ભોગ બની હતી