રાજધાની દિલ્હીની 40 જાણીતી શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. તેમાં આરકે પુરમ, પશ્ચિમ વિહાર અને મયુર વિહાર ફેઝ-1માં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની આ ધમકી મળી છે.