પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારે પ્રહાર કરવામાં આવ્યો છે. ભારતના હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે