મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ  તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.