રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં હનુમાનગઢ મેગા હાઈવે પર સફારી ૨ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને વચ્ચે સામસામે અથડામણ એટલી જોરદાર હતી કે એક કારને ભારે નુકસાન થયું હતું