એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો યુવક ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા ગહરે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ કરતા યુવકના મોબાઈલ માંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી
એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો યુવક ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા ગહરે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ કરતા યુવકના મોબાઈલ માંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી
ઓનલાઈન જુગારનું ચલન દિવસેને દિવસે વધી રહ્યું છે.ઓનલાઈન ગેમિંગ એપ અને ઓનલાઈન જુગાર દ્વારા અનેક યુવકો જુગાર, ક્રિકેટ સટ્ટોઓ પર જુગાર રમી મોટી રકમ હારી જતા હોઈ છે. અને આમાં ફસાતા તેઓ આત્મહત્યા કરી લે છે. રાજકોટમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. રાજકોટના જામનગર રોડ પે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો યુવક ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા ગહરે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે તપાસ કરતા યુવકના મોબાઈલ માંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલ આ ઘટના વિષે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયા બાદ યુવકે આપધાત કરી લેતા સહ્હેરમાં વિવિધ ચર્ચાઓ જાગી હતી. ત્યારે ઓનલાઈન ગેમિંગના કારણે સર્જાતીઘટનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0