સુરતના થોડા સમય પહેલા જ એક ડાયમંડ ફેકટરીમાં આગ લાગવાને કારણે  ૧૪ જેટલા લોકો દાઝ્યા હતા. ત્યારે હાલ ફરી એક વાર આગનો બનાવ બન્યો છે. સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.