રાજ્ય સરકારે તબીબી કર્માચારીઓ મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે તબીબી કર્માચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. સરકારે તબીબી શિક્ષકોના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે.