ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. તેમના દ્વારા હોસ્ટ કરાયેલા શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' પર બંગાળી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને સ્વર્ગસ્થ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની છબીને કલંકિત કરવાનો આરોપ છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025