'સ્ત્રી 2' બાદ હવે હોરર કોમેડી યુનિવર્સમાં ખૂની ખેલ સાથે આયુષ્માન ખુરાનાની એન્ટ્રી, મેકર્સે THAMA ફિલ્મની કરી જાહેરાત

શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. આ ફિલ્મની સફળતા પછી, મેડૉકે હોરર કોમેડી યુનિવર્સમાં આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે

By samay mirror | October 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1