પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ધીમા ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે.
શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ ટીમે IPL 2025 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઐયરે ગયા વર્ષે પોતાની કેપ્ટનશીપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું હતું, આ વખતે તે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025