|

શિખર ધવને આતંરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, વિડીયો જાહેર કરીને કરી સંન્યાસની જાહેરાત

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શિખર છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર હતો

By samay mirror | August 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1