ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે બીજેપી નેતા અને રેસલર બબીતા ફોગાટ પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે બબીતા પોતે બ્રિજ ભૂષણ સિંહને હટાવીને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બનવા માંગતી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025