કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ખેડૂતોના વિરોધ અંગેની ટિપ્પણી બદલ ભાજપ સાંસદ કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે કંગના સંસદમાં રહેવા માટે યોગ્ય નથી. પત્રકારો સાથે વાતચીત દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું કે કંગના એક મહિલા છે. હું તેને માન આપું છું. પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025