બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેણે બધાને દંગ કરી દીધા છે. અહીં, દિવસના અજવાળામાં, એક વ્યક્તિએ રસ્તા પર એક મહિલા પર બળાત્કાર કર્યો. આરોપીએ મહિલાને દારૂ પીવડાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી
ઘટના સ્થળેથી પોલીસને સગીરાના તૂટેલા ચશ્મા અને ઝાંઝરી મળી
અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે.અમરેલીના કુકવાડા રોડ પર આવેલી એક શાળામાં એક શિક્ષકે બે વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025