પ્રખ્યાત ગાયક અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક રાહુલ વૈદ્ય તાજેતરમાં તુર્કીનો બહિષ્કાર કરનારા ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં જોડાયા છે. હકીકતમાં, રાહુલે તાજેતરમાં 5 જુલાઈના રોજ તુર્કીના અંતાલ્યામાં યોજાનાર લગ્નમાં પરફોર્મ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025