|

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, કહ્યું- 'સરકાર દરેક ખાનગી મિલકતો ન લઈ શકે'

સરકાર ખાનગી મિલકતો પર કબજો કરી શકે તેવો જૂનો નિર્ણય ખાસ કરીને આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. મુખ્ય ન્યાયાધીશે 7 ન્યાયાધીશોના બહુમતી નિર્ણયને લખતા કહ્યું કે તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો હોઈ શકે નહીં, તેથી તેને સરકાર હસ્તક ન લઈ શકે.

By samay mirror | November 05, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1